પદ અનુસાર રિક્ત જગ્યાઓ:
નોંધ: RPF કોન્સ્ટેબલની 2024ની ઔપચારિક સૂચનાનો સંદર્ભ લેતા
| પદનું નામ | 7મા પગાર પંચનું સ્તર | પગાર | તબીબી ધોરણ | દિવ્યાંજ માટે યોગ્યતા | લઘુત્તમ શૈક્ષણિક લાયકાત |
|---|---|---|---|---|---|
| કોન્સ્ટેબલ(એક્ઝિ.) | સ્તર-3 | 21700 | B1 | યોગ્ય નથી | માન્ય બોર્ડ પાસે 10મી પાસ અથવા સમકક્ષ |
| પદ / પદનામ | કોન્સ્ટેબલ(એક્ઝિ.) |
|---|---|
| પુરૂષ UR | 1450 |
| પુરૂષ SC | 536 |
| પુરૂષ ST | 268 |
| પુરૂષ OBC | 966 |
| પુરૂષ EWS | 357 |
| પુરૂષ કુલ | 3577 |
| ———————- | ————————– |
| મહિલા UR | 256 |
| મહિલા SC | 95 |
| મહિલા ST | 47 |
| મહિલા OBC | 170 |
| મહિલા EWS | 63 |
| મહિલા કુલ | 631 |
| ———————- | ————————– |
| ExSM કુલ રિક્ત જગ્યાના 10% | 420 |